🌙 અસ્સલામુઅલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહુ

નાની મદદ – મોટી ખુશી

હોપ એન્ડ હેલ્પ ફાઉન્ડેશન બનાવવાનો મકસદ એક ખુબ જ નેક અને સવાબનું કામ છે.
વિધવા બહેનો, યતીમ બાળકો અને જરૂરિયાતમંદ પરિવારો સુધી મદદ પહોંચાડવી.

❀ આપણો નેક રાહ ❀

નેકી હંમેશા બાકી રહે છે

જકાત / ઇમદાદ

ગરીબ પરિવારો માટે ફંડ એકત્રિત કરીને તેમના જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયાસ.

રાશન કીટ

આપણી નાની મદદથી રાશન કીટ તૈયાર કરી તે જરૂરિયાતમંદના ઘર સુધી પહોંચાડીએ છીએ.

₹100/200 માસિક

દર મહિને નાનું યોગદાન પણ કોઈ પરિવાર માટે આશાનું કિરણ બની શકે છે.

Hope and Help Support

વિચાર કરો...

"ક્યારેક આપણે આપેલા થોડાક રૂપિયા કોઈ પરિવાર માટે આશા અને સહારો બની જાય છે. અને કદાચ કોઈ ગરીબના દિલથી નીકળેલી એક દુઆ આપણું આખું જીવન બદલી શકે છે."


🤲 આવો, બધા મળીને કોઈના ઘરમાં રોટી અને દુઆઓ પહોંચાડીએ.

🌍 WhatsApp ગ્રુપમાં જોડાઓ

વિધવા બહેનો અને યતીમ બાળકોની સેવા માટે
દર મહિને માત્ર ₹100 / ₹200 નું યોગદાન

હમણાં જ જોડાઓ

નેકીનું કામ – સવાબની ભાગીદારી